મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝીલીયામાં ભાવેશ રબારીના આલીશાન ફાર્મ હાઉસને તંત્રએ માત્ર ૭૨ કલાકમાં જમીનદોસ્ત કરી દીધુ

પાટણના ઝીલીયામાં આખરે ભાવેશ રબારીના ગેરકાયદે મકા

પાટણના ઝીલીયામાં આખરે ભાવેશ રબારીના ગેરકાયદે મકાન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગૌચરની જમીન પર અત્યાધુનિક સુવિધાઓ સાથે બનાવાયેલું બે માળનું આલીશાન ફાર્મ હાઉસ માત્ર ૭૨ કલાકમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.આ અગાઉ મનીષ રાઠોડ નામના વ્યક્તિ સાથે મારપીટ અને ઉઘરાણીના કેસમાં થયેલી અરજી બાદ ચાણસ્મા તંત્ર એક્શનમાં આવ્યું હતું.  

આ સમાચાર શેર કરો