Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Huge drama over mandate in Congress in Bharuch, 6 candidates filed forms in the same ward

VIDEO: ભરૂચ કોંગ્રેસમાં મેન્ડેટને લઈને ભારે હાઈડ્રામા સર્જાયો, એક જ વોર્ડમાં 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને લઈને પ્રદેશ નેતાઓ સામે આંગળી ઉઠી છે. મળતા અહેવાલ પ્રમાણે ભરૂચના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસમાં મેન્ડેટને લઈને ભારે હાઈડ્રામા સર્જાયો છે.

App Store

 કુતબુદ્દીન પટેલ અને પૂર્વ કોર્પોરેટરોએ સામસામે પાર્ટીના અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો 

એક જ વોર્ડમાં 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં કુતબુદ્દીન પટેલ અને પૂર્વ કોર્પોરેટરોએ સામસામે પાર્ટીના અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કરતા વિવાદ વકર્યો છે.બે-બે મેન્ડેટ ક્યાંથી આવ્યા તે મુદ્દે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ આશ્ચર્ય વ્યક્ત કરી તપાસની ખાતરી આપી છે. આ 'મેન્ડેટ યુદ્ધ' હવે પ્રદેશ કક્ષાએ પહોંચ્યું છે, ત્યારે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ કોનું પત્તું કાપે છે.