હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch news: BJP revokes suspension of 6 Bharuch leaders ahead of local body elections
Bharuch news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચના 6 નેતાઓનું ભાજપે સસ્પેન્શન રદ કર્યું
છેલ્લું અપડેટ : 16 Apr 2026
સોર્સ : gstv
ગુજરાત ભાજપ જિલ્લાની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની ભાજપમાં ઘર વાપસી થઈ છે, મળતા અહેવાલ પ્રમાણે દુધધારા ડેરી ચૂંટણી સમયે ભાજપના 6 સસ્પેન્ડેડ આગોવાનોની પક્ષમાં વાપસી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે હાંસોટના વિનોદ પટેલ અને શાંતાબહેન પટેલ સહિત 6 નેતાઓનું ભાજપે સસ્પેન્શન રદ કર્યું છે.