મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ મનપામાં હાજરી કૌભાંડ, મોબાઈલની તસવીરથી ફેસ રિંડીંગ મશીનમાં પ્રેઝેન્ટ થતી હોવાનો આક્ષેપ

રાજકોટ મહાપાલિકામાં કર્મચારીઓની હાજરી પૂરવા માટે ફેસ રિડીંગ જેવી આધુનિક સિસ્ટમ છતાં

રાજકોટ મહાપાલિકામાં કર્મચારીઓની હાજરી પૂરવા માટે ફેસ રિડીંગ જેવી આધુનિક સિસ્ટમ છતાં પણ હાજરી કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. વોર્ડ નંબર 12માં આવેલી ઓફિસમાં કર્મચારીઓની હાજરી પુરવા માટે ફેસ રિંડીંગ મશીન મુકાયુ છે, પરંતુ ત્યાં માત્ર મોબાઈલમાં રહેલી તસવીર ફેસ રિંડીંગ મશીન સામે મુકીને હાજરી પુરવામાં આવતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ કૌભાંડ પાછળ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ લગાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો