Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Major change in Aravalli District Police Force, 97 policemen transferred

Arvalli news: અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટો ફેરફાર, 97 પોલીસકર્મીની આંતરિક કરાઈ બદલી

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Arvalli news: અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટો ફેરફાર, 97 પોલીસકર્મીની આંતરિક કરાઈ બદલી
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લામાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. SPએ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસકર્મીની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.

App Store

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી 2 - image

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી 3 - image

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી 4 - image

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી 5 - image