VIDEO: અરવલ્લી: માલપુરમાં માત્ર એક ઈંચ વરસાદમાં ભરાયા ઢીંચણસમા પાણી, વેપારીઓ પરેશાન
અરવલ્લીના માલપુર નગરમાં ધોધમાર વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક

અરવલ્લીના માલપુર નગરમાં ધોધમાર વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક ઈંચ જેટલા વરસાદમાં જ માલપુર બસ સ્ટેશનની સામે આવેલી દુકાનો આગળ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેમના વેપાર-ધંધા પ્રભાવિત થયા છે.



