Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : People express strong anger against illegal sand mining in Umreth, Anand

VIDEO: આણંદના ઉમરેઠમાં ગેરકાયદેસર રેતી ખનન સામે લોકોમાં ઉગ્ર રોષ, આંદોલનની ચીમકી ઉચ્ચારી

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના આણંદ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે  આણંદના ઉમરેઠના અહીમા ગામે ગેરકાયદે રેત ખનન સામે સ્થાનિકમાં રોષ જોવા મળ્યો હતો. ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનન કરતા હોવાનો સ્થાનિક તંત્ર પર ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે  મહીસાગર નદીમાં ચાલતા ગેરકાયદે રેત ખનન સામે ગ્રામજનોએ ગામ બચાવોના નારા લગાવ્યા હતા, તેમજ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

App Store

ગામ બચાવોના લાગ્યા નારા

આણંદ જિલ્લામાં માહિસાગર નદીમાં બેફામ રેતી માફિયા સામે  યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.આમ, ખાણ ખણીજ વિભાગની નિષ્ક્રિયતાથી ગ્રામજનોમાં નારાજગી છે. મળતા અહેવાલ પ્રમાણે લોકો રોષે ભરાયેલા હતા.