Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Horrific collision between two cars in Anand

VIDEO: આણંદમાં બે કાર વચ્ચે થઈ ભયાનક ટક્કર, દુર્ઘટનામાં એક કાર બ્રિજ પરથી નીચે ખાબકી

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2024
લાઇવ ટીવીGoogle News

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.મળતા અહેવાલ પ્રમાણે  આણંદની જનતા ચોકડી ઓવર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા.એક કાર ઓવર બ્રિજ પરથી નીચે ખાબકી હતી.કાર નીચે ખાબકતા નાસભાગ મચી હતી.

App Store

એક કાર ઓવર બ્રિજ પરથી નીચે ખાબકી

આ પણ વાંચો: રાજકોટ અને આણંદમાં GST દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

અકસ્માત સર્જાતા સ્થાનિકો દોડી આવ્યા

અકસ્માત સર્જાતા સ્થાનિકો દોડી આવ્યા અને કાર ચાલકને બચવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.