Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Heartbreaking incident in Anand: Mother and son drown in canal

VIDEO: આણંદમાં હૃદયદ્રાવક ઘટના: કેનાલમાં માતા-પુત્રના ડૂબી જવાથી મોત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લાના વલાસણ ગામ નજીક એક મહિલાએ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું...જેની માહિતી મળતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યૂ દરમિયાન મહિલા અને બાળકના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વલ્લભવિદ્યાનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતક મહિલા અને બાળકની ઓળખ તેમજ તેમના પરિવારજનોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

App Store