Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Fake police caught, gunfire breaks out when real police arrive

Anand: વધુ એક નકલી પોલીસ ઝડપાયો, અસલી પોલીસ પહોંચતા ભાંડો ફૂટ્યો

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Anand: વધુ એક નકલી પોલીસ ઝડપાયો, અસલી પોલીસ પહોંચતા ભાંડો ફૂટ્યો
સોર્સ : gstv

ગુજરાતમાં અવાર- નવાર નકલી પોલીસ પકડાય છે. ત્યારે આણંદ જિલ્લામાં  પોલીસ તરીકેની ઓળખ આપી રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો છે. સુરેન્દ્ર સિંહ લુહાર પોલીસનુ આઈકાર્ડ, ગાડીમાં પોલીસની પ્લેટ અને જાહેરમાં પોલીસનો રોફ જમાવતો હતો. ત્યારે અસલી પોલીસ આવી જતાં નકલીની પોલ ખુલી ગઈ હતી.

App Store

 નકલી પોલીસ સુરેન્દ્ર સિંહ લુહાર શહેરના ગુરૂદ્વારા સર્કલ પાસેથી ઝડપાયો હતો.  સુરેન્દ્ર સિંહે બીજા કોઈને શિકાર બનાવ્યા છે કે નહીં તેને લઈને હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે હાલમાં જ પાંચ- પાંચ વખત પોલીસની નકલી ઓળખ આપી લોકોને ઠગતો શખ્સ ઝડપાયો છે.

ટોપિક્સ:anandfake policegujaratgstv