Video: આણંદમાં બંધારણ ગૌરવ દિવસ અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

સોર્સ: gstv

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 1975ની કટોકટીનો ઉલ્લેખ કરી કોંગ્રેસની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સામે સવાલ ઉઠાવ્યા હતા. વર્ષ 2015થી સંવિધાન દિવસની ઉજવણી, પંચતીર્થ વિકાસ તેમજ જનધન ઉજ્જવલા આયુષ્માન ભારત અને આવાસ યોજનાઓની કામગીરી રજૂ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, જગત પટેલ અને વિપુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત