મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહુવાના કોંજળી ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાયા

ભાવનગરના મહુવા તાલુકાના કોંજળી ગામે રૂપાવો નદીમાં 75 વર્ષીય વૃદ્ધ ખેડૂ

તસવીર: gstv

ભાવનગરના મહુવા તાલુકાના કોંજળી ગામે રૂપાવો નદીમાં 75 વર્ષીય વૃદ્ધ ખેડૂત ભીખાભાઈ બાવલીયા ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ વૃદ્ધ ખેડૂત વાડીએથી ઘરે પરત ફરતી વખતે કોઝવે પરથી પસાર થતાં અચાનક પાણીના ભારે પ્રવાહમાં વહી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મહુવા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિકોની મદદથી શોધખોળ શરૂ કરી છે.  

આ સમાચાર શેર કરો