મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Unava news: VIDEO/ ખેતરમાં વૃદ્ધ પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, જુઓ કઈ રીતે બચ્યો જીવ

રાજ્યના મહેસાણા જિલ્લાના ઉનાવા નજીકના ખેતરમાં વૃદ્ધને મધમાખીઓ(Bees)ના ઝુંડે ઘેરી લી

રાજ્યના  મહેસાણા જિલ્લાના ઉનાવા નજીકના ખેતરમાં  વૃદ્ધને મધમાખીઓ(Bees)ના ઝુંડે ઘેરી લીધા હતા. વૃદ્ધ પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે 108ની ટીમને કોલ મળતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે 108ની ટીમે પીપીઈ કિટ પહેરીને વૃદ્ધનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું  હતું. અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.,

આ સમાચાર શેર કરો