Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: New cotton arrives at Babra Marketing Yard

VIDEO: બાબરા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની પુષ્કળ આવક થઈ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં સિઝન શરૂ થતા નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે. નવા કપાસની પ્રથમ આવકના શ્રીગણેશ થયા હતા.  યાર્ડમાં 2115 જેવો 20 કિલો વેપારીઓને કપાસનો ભાવ મળ્યો હતો. જો કે, ચોમાસાની સિઝન હજી પૂર્ણ નથી થઈ ત્યારે કપાસની આવક થઈ છે. આ સિવાય યાર્ડમાં કપાસ, મગફળી, તલ, મગ, અડદ સહિતની ખેત જણસો વેચાણની યાર્ડના સેક્રેટરીએ કરી હતી. 

App Store