મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં આગ, શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં ભીષણ આગ લાગી હતી. વહેલી સવ

અમરેલી: સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં આગ, શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે આગ લાગતા સાવરકુંડલા ફાઇરને જાણ કરાઇ હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર વહેલી સવારે બેન્કમાં કોઈ હાજર નહોતું એટલે સદનસીબે જાનહાની ટળી હતી. 

મટીરીયલ આગમાં બળીને ખાખ થયું

મઘ્યસ્થ બેંકમાં રહેલા તમામ મટીરીયલ આગમાં બળીને ખાખ થયું હતું.જે બાદ સાવરકુંડલા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

આ સમાચાર શેર કરો