અલંગમાં મહા મંદીની વચ્ચે આશાનું કિરણ ઊગ્યું, 11780 મેટ્રિક ટનનું ક્રૂઝ શિપ ભંગાણ અર્થે આવ્યું
ભાવનગરના અલંગમાં મહામંદિની વચ્ચે આશાનું કિરણ દેખાવા સમાંના સમાચાર સામે આવ્ય

ભાવનગરના અલંગમાં મહામંદિની વચ્ચે આશાનું કિરણ દેખાવા સમાંના સમાચાર સામે આવ્યા છે. શિપ બ્રેકીંગ વ્યવસાયમાં લાંબા ગાળા બાદ 11780 મેટ્રિક ટનનું ક્રૂઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે. આ ક્રૂઝ શિપ 476 કેબિન અને 10 માળ ધરાવે છે. અલંગના પ્લોટ નંબર 15માં ક્રૂઝને બીચ કરવામાં આવ્યુ છે. 1980માં બનેલ ક્રૂઝ શિપ વાયકઇંગ સાંગાને બનાવવામાં આવ્યું હતું. 1400થી વધુ મુસાફરો તેમજ 300 ક્રૂ મેમ્બરની ક્ષમતા ધરાવતું હતું આ ક્રૂઝ. ઉપરાંત તેમ 4 રેસ્ટોરન્ટ, 2 જિમ, સ્વિમિંગ પુલ, થિએટર, ગેમિંગ ઝોન, સપા અને 3 જેટલા બાર રમ ડિસ્કોની પણ વ્યવસ્થા હતી.




