મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સાંબેલાધાર વરસાદથી આજી ડેમ છલકાયો

રાજકોટમાં અંગ્રેજોના વખતથી જેના પાયા નખાયા હતા અને દેશ આઝાદ થયા બાદ લોકાર્પણ કરાયેલો આજી ડેમ સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણ

VIDEO: રાજકોટમાં સાંબેલાધાર વરસાદથી આજી ડેમ છલકાયો

રાજકોટમાં અંગ્રેજોના વખતથી જેના પાયા નખાયા હતા અને દેશ આઝાદ થયા બાદ લોકાર્પણ કરાયેલો આજી ડેમ સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ફરી એક વખત ઓવરફ્લો થયો છે. મેઘરાજાએ અવિરતપણે વરસાવેલા હેતના કારણે ડેમ છલકાઇ જતાં આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી. 

આ સમાચાર શેર કરો