Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Terror of anti-social elements again in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેર રોડ પર ખુલ્લી તલવાર સાથે ઉપદ્રવ મચાવ્યો

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2024
લાઇવ ટીવીGoogle News

અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  અસામાજીક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડિયો વાયરલ થયા હતા. પોલીસે વિડિયોને લઈને કાર્યવાહી હાથ ધરી.

App Store