VIDEO:કોંગ્રેસના સરકાર પર પ્રહાર
અમદાવાદમાં કોંગ્રેસે NCERTના ઈમરજન્સી અંગેના નવા અભ્યાસક્રમનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે સરકાર પર મુખ્ય મુદ્દાઓથી ધ્યાન

અમદાવાદમાં કોંગ્રેસે NCERTના ઈમરજન્સી અંગેના નવા અભ્યાસક્રમનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે સરકાર પર મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે. ઈતિહાસ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ તેમ જણાવી, દેશમાં થયેલા પેપર લીક અંગેના પાઠ પણ અભ્યાસક્રમમાં દાખલ કરવાની માંગ કરી છે. શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલાઈ રહ્યું હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
જાહેરાત







