Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Accused of extorting money from a young man by giving false identity to the police

VIDEO: પોલીસની ખોટી ઓળખ આપી યુવક પાસેથી રૂપિયા પડાવ્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. કોઝી હોટલ નજીક રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોએ એક યુવકને આંતર્યો હતો. આરોપીઓએ પોલીસ હોવાનો દાવો કરી યુવકને ધમકાવતા કહ્યું હતું કે, "તમે મજૂરોને સમયસર પગાર કેમ નથી આપતા?" ત્યારબાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આરોપીઓએ યુવક પાસેથી ૪૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી ૧૦,૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની સાથે થયેલી ઠગાઈનો અહેસાસ થતા ભોગ બનનાર યુવકે નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

App Store