Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The results of the local government elections will be announced

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો, જાણો કોંગ્રેસ અને આપને કેટલી બેઠકો મળી

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો, જાણો કોંગ્રેસ અને આપને કેટલી બેઠકો મળી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજ જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.  પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું, રાજ્યની કુલ  68નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.જુદી જુદી 68 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર  16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતું.167 બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે. 1677 બેઠક માટે આજે પરિણામ જાહેર થયું છે.

18 Feb 2025

દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ પથ્થરમારો, 3ને ઈજા

18 Feb 2025

18 Feb 2025

મહુધામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું, અપક્ષના ખાતામાં 10

18 Feb 2025

વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી

18 Feb 2025

જુનાગઢમાં વિજય સરઘસ પર પથ્થરમારો

18 Feb 2025

આંકલાવ પાલિકાની ચૂંટણીમાં 14 બેઠક પર અપક્ષોનો વિજય

18 Feb 2025

ખેરાલુ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

18 Feb 2025

વંથલી નગરપાલિકામાં વોર્ડ 6માં ભાજપનો ભગવો લહેરાવ્યો

18 Feb 2025

વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો

18 Feb 2025

કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય

18 Feb 2025

કુતિયાણામાં કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની પેનલની જીત

18 Feb 2025

ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી

18 Feb 2025

તળાજામાં રિકાઉન્ટિંગમાં ભાજપની જીત

18 Feb 2025

જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

18 Feb 2025

ગિરીશ કોટેચાના દીકરાને હરાવનારે ભાજપનો ખેસ ધારણ કર્યો

18 Feb 2025

બાવળા નગરપાલિકામાં ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા

18 Feb 2025

પાટણ : ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર બન્યા વિજયી

18 Feb 2025

મહેમદાવાદ નગરપાલિકામાં અપક્ષના 4 ઉમેદવારની જીત

18 Feb 2025

જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ

18 Feb 2025

ખેડબ્રહ્મામાં રિકાઉન્ટિંગની માંગ

18 Feb 2025

અમરેલી નગર પાલિકા વોર્ડ નંબર 5માં ભાજપનો વિજય

18 Feb 2025

ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

18 Feb 2025

ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત

18 Feb 2025

દ્વારકાના સલાયામાં ઉલટફેર

18 Feb 2025

સલાયામાં AAP 8 બેઠક જીતી

18 Feb 2025

જૂનાગઢમાં ભાજપનો મોટો ઝટકો 

18 Feb 2025

માલપુર તાલુકા માં ભાજપની જીત

18 Feb 2025

સુરત વોર્ડ 18માં ભાજપ પેનલની જીત

18 Feb 2025

ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ પેનલની જીત

18 Feb 2025

68 નગરપાલિકા ચૂંટણી પરિણામ

18 Feb 2025

છોટા ઉદેપુરમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું 3 અપક્ષ 1 કોંગ્રેસ

18 Feb 2025

હારીજ વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલ ની જીત..

18 Feb 2025

ગઢડા વોર્ડ નંબર 2 માં ભાજપ પેનલની જીત

18 Feb 2025

બીલીમોરા માં ભાજપની પેનલનો વિજય

18 Feb 2025

કચ્છના માંડવીના દશરડી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિજયી

18 Feb 2025

પંચમહાલ : કાલોલ નપા વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય

18 Feb 2025

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતિ

18 Feb 2025

જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી

18 Feb 2025

હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત

18 Feb 2025

કોડીનારમાં ભાજપની પેનલ જીતી

18 Feb 2025

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

18 Feb 2025

માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય

18 Feb 2025

અમરેલીના ચલાલામાં ભાજપની 4 બેઠક પર જીત

18 Feb 2025

ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 પર ભાજપની જીત 

18 Feb 2025

તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી

18 Feb 2025

28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત

18 Feb 2025

ધ્રોલ નગરપાલિકા

18 Feb 2025

માણસા, સાણંદ વોર્ડ-1માં ભાજપની જીત

18 Feb 2025

રેકોર્ડ બ્રેક મતદાન ચોરવાડમાં 76% થયું

18 Feb 2025

ઓછું મતદાન કોને ફળશે

18 Feb 2025

મધ્ય ગુજરાતમાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ

18 Feb 2025

36,71, 479 મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો

18 Feb 2025

કઈ નગરપાલિકામાં કેટલું મતદાન

18 Feb 2025

કઈ તાલુુુકા પંચાયતમાં કેટલું મતદાન   

18 Feb 2025

66 નગરપાલિકાના 461 પૈકી 24 વોર્ડ બિનહરીફ