Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Second day of Congress National Adhiveshan session in Gujarat

રાહુલ ગાંધીની જાતિ જનગણનાની માંગ; કોંગ્રેસમાં થશે બદલાવ,અધિવેશનની મહત્ત્વની વાતો

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2025
લાઇવ ટીવીGoogle News
રાહુલ ગાંધીની જાતિ જનગણનાની માંગ; કોંગ્રેસમાં થશે બદલાવ,અધિવેશનની મહત્ત્વની વાતો

 Congress National Adhiveshan:  ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. અમદાવાદ રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન કોંગ્રેસના સંગઠનમાં બદલાવને લઇને સંકેત આપ્યા હતા આ સાથે જ જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

રાહુલ ગાંધીના ભાષણની મહત્ત્વની વાતો

  • નવો વકફ એક્ટ ધાર્મિક સ્વતંત્રતા-બંધારણ પર હુમલો
  • કોંગ્રેસ જ RSS અને BJPને હરાવશે
  • બંધારણમાં આંબેડકર, ગાંધી,કબીરની વિચારધારા
  • ગાંધીની વિચારધારા અને સંઘની વિચારધારામાં ફરક
  • આજે અગ્નિવીરને ના પેન્શન ના શહીદનો દરજ્જો
  • સરકાર બની તો જાતિ જનગણના પર કાયદો બનાવીશું

    50 ટકા અનામતની દિવાલ તોડી દઇશું: રાહુલ ગાંધી

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે 'તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.

09 Apr 2025

આ અમારો ધર્મ નથી- રાહુલ ગાંધી

09 Apr 2025

કોંગ્રેસના સંગઠનમાં બદલાવ થશે- રાહુલ ગાંધી

09 Apr 2025

તેલંગાણાએ જાતિ જનગણના કરાવી દેશને રસ્તો બતાવ્યો- રાહુલ ગાંધી

09 Apr 2025

રાહુલ ગાંધીના ભાષણની મહત્ત્વની વાતો

09 Apr 2025

કોંગ્રેસના અધિવેશનમાં ત્રણ પ્રસ્તાવ પાસ

09 Apr 2025

ગોડસેની વિચારધારા રોકવાની આ લડાઇ- રેવંત રેડ્ડી

09 Apr 2025

ગુજરાતનો બેરોજગાર યુવાન મેક્સિકોની બોર્ડર પર ગોળી ખાવા મજબૂર કેમ- મેવાણી

09 Apr 2025

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત ગેટવે બન્યો- પરેશ ધાનાણી

09 Apr 2025

કાળી ટોપી પહેરનારા કાળા કાયદા લઇને આવ્યા-કન્હૈયા કુમાર

09 Apr 2025

ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઇ છે- ગેનીબેન ઠાકોર

09 Apr 2025

સચિન પાયલોટે અધિવેશનમાં પ્રસ્તાવ રજૂ કર્યો

09 Apr 2025

ભાજપ સરકાર ખેડૂતોનો વિરોધ કરે છે- સચિન પાયલોટ

09 Apr 2025

તો જ તમે સારા ગૃહમંત્રી બની શકશો, અમિત શાહને ખડગેએ ફેંક્યો પડકાર

09 Apr 2025

મહારાષ્ટ્રમાં ભાજપ ફ્રોડ કરીને ચૂંટણી જીત્યું- ખડગે

09 Apr 2025

લોકોનો અવાજ દબાવવામાં આવે છે- ખડગે

09 Apr 2025

ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તા ના તો ડર્યા છે અને ના તો વહેંચાયા છે- શક્તિસિંહ ગોહિલ

ટોપિક્સ:congress adhiveshangstv