Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Huge uproar against AMC demolition in Koteshwar, Ahmedabad

VIDEO: Ahmedabadના કોટેશ્વરમાં AMCના ડિમોલિશન સામે ભારે હોબાળો, મહિલાઓ સહિત અનેકની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં ૫૦ વારની સનદ સિવાયનાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની AMCની કામગીરી સામે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. 

App Store

 


અગાઉથી કોઈ માર્કિંગ (નોટિસ) ન આપવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિએ આત્મદાહની ચીમકી આપતાં માહોલ ગરમાયો હતો. મહિલાઓ સહિત અગ્રણીઓની અટકાયત કર્યા બાદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.