Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Grand gathering in Oganj regarding the march, more than 1100 police deployed

VIDEO : કૂચને લઈને ઓગણજમાં ભવ્ય સભા, ૧૧૦૦થી વધુ પોલીસ તૈનાત

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના ખેડૂતો દ્વારા આજે ગાંધીનગર કૂચનું એલાન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદના ઓગણજ ખાતે ખેડૂતોની એક ભવ્ય સભા યોજાશે. આ અંગે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતા ઝોન-૧ના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શાંતિપુરાથી ઓગણજ સુધી ખેડૂતો રેલી સ્વરૂપે પહોંચશે.તંત્ર દ્વારા ઓગણજ સભા સ્થળે સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધીની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુમેળભરી જળવાઈ રહે તે માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખેડૂત સભા અને રેલી દરમિયાન વાહનચાલકો કે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે ૪ એસપી રેન્કના અધિકારીઓ, ૨૫ પીઆઈ, ૮૦થી વધુ પીએસઆઈ અને ૧૧૦૦થી વધારે પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તેનાત કરવામાં આવ્યો છે.

App Store