Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fire department conducts intensive checking in Ahmedabad

VIDEO: Ahmedabadમાં ફાયર વિભાગનું સઘન ચેકિંગ; નિયમોના ઉલ્લંઘન બદલ 37 હોટલોને નોટિસ, ચેકિંગ યથાવત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરની હાઈરાઈઝ ઈમારતો અને હોટલોમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશના સતત બીજા દિવસે, આજે જજીસ બંગલો રોડ પર આવેલી પ્રાઈડ હોટલમાં તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ફાયર વિભાગે તપાસ દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ ૩૭ જેટલી હોટલોને નોટિસ ફટકારી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.

App Store