મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દર્દીઓને સાજા કરતા ભૂવાજીનો વધુ એક વીડિયો વાયરલ, માતાજીના નામે દર્દીને સાજા કર્યાનો દાવો

સોશિયલ મિડિયામાં ગંભીર રીતે બીમાર દર્દીઓને સાજા કરવાના દાવા કરનારા નિકોલના મુકેશ ભુવાજીનો વિડિયો વાયરલ

સોશિયલ મિડિયામાં ગંભીર રીતે બીમાર દર્દીઓને સાજા કરવાના દાવા કરનારા નિકોલના મુકેશ ભુવાજીનો વિડિયો વાયરલ થયો છે. ખોડિયાર માતાજીના નામે મુકેશ ભુવાજીએ લોકોને અંધશ્રધ્ધામાં ડુબાડીને પોતે સાજા કરતો હોવાનો દાવો કરે છે. તે કહે છે કે મારો વિડિયો જોઈને આ ભાઈ તેમના દાદીને સાજા કરવા મારી પાસે આવ્યા હતા. મેં હોસ્પિટલમાં જઈને ગંભીર રીતે બીમાર તેમના દાદીને સાજા કરી દીધા. મુકેશ ભુવાજીના આવા તૂતથી લોકોને ભરમાવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ VIDEO: લ્યો બોલો...અમદાવાદ સિવિલમાં ભૂવાઓ મટાડે છે રોગ, વેન્ટિલેટર પર રહેલા દર્દીની કરી વિધિ!

આ સમાચાર શેર કરો