Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Two trailers collide on Dhrangadhra Highway

Ahmedabad news: ધ્રાંગધ્રા હાઈવે પર બે ટ્રેલરની ટક્કર, દુર્ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ધ્રાંગધ્રા હાઈવે પર બે ટ્રેલરની ટક્કર, દુર્ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

ગુજરાતમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતાં હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેલરના આગળનો ભાગ કચડી નખાયો હતો.

App Store

ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં

ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લાવ્યો હતો.