Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD: DEO slapped Sheelaj's Anandniketan School with Rs. 10,000 fine

VIDEO: અમદાવાદ: શીલજની આનંદનિકેતન સ્કૂલને DEOએ ફટકાર્યો રૂ. 10,000નો દંડ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના શીલજ સ્થિત આનંદનિકેતન સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. શાળાએ પોતાની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર એફઆરસીનો આદેશ જાહેર ન કરતાં 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના વાલીને સંતોષકારક જવાબ ન મળ્યાની ફરિયાદ પણ સામે આવી હતી. વાલીની રજૂઆત બાદ શહેર DEOએ તપાસના આદેશ આપીને શાળાના સંચાલકોને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન શાળા સંચાલન વેબસાઇટ પર એફઆરસીનો આદેશ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

App Store