અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ, 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ LIST
Ahmedabad Rural Police Transfers: અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મો

Ahmedabad Rural Police Transfers: અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એકસાથે 162 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા બોપલ, કણભા, બાવળા અને બગોદરાના PIની બદલી કરવામાં આવી હતી.




