Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Nalanda: Violent protest demanding degree college, policemen injured

VIDEO: નાલંદા: ડિગ્રી કોલેજની માંગ સાથે હિંસક વિરોધ, પોલીસકર્મીઓ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહારના નાલંદા જિલ્લાના નગરનૌસામાં આજે ડિગ્રી કોલેજની માંગ સાથેનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. સ્થાનિક વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓએ કોલેજ સ્થાપવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન સ્થિતિ બેકાબૂ બનતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી છે. રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરીને વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં ઘટનાસ્થળે તણાવપૂર્ણ સ્થિતિ છે અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધારાનું સુરક્ષા દળ તૈનાત કર્યું છે. પ્રશાસને આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

App Store