મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં રથયાત્રાના રૂટનું પોલીસે હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું

Ahmedabad News: અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાના રુટ પર

VIDEO : અમદાવાદમાં રથયાત્રાના રૂટનું પોલીસે હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું

Ahmedabad News:   અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાના રુટ પર હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું છે. રથયાત્રાના દિવસે પણ રથયાત્રાના રુટ  પર હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ થવાનું છે તેનું આજે રિહર્સલ કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો