મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: વોટ ચોરી લઈને ગુજરાત કોંગ્રેસ અભિયાન ચલાવશે

Ahmedabad news: ગુજરાત કોંગ્રેસ ટૂંક સમયમાં વોટ ચોરી લઈને અભિયાન ચલાવશે. 4 ઝોનની જુદીજુદી

Ahmedabad news: વોટ ચોરી લઈને ગુજરાત કોંગ્રેસ અભિયાન ચલાવશે

Ahmedabad news:ગુજરાત કોંગ્રેસ ટૂંક સમયમાં વોટ ચોરી લઈને અભિયાન ચલાવશે.4 ઝોનની જુદીજુદી 4 બેઠકોમાં વોટ ચોરી અંગે તપાસ કરશે.મતદાર યાદી, બોગસ વોટિંગ સહિતની બાબતો તપાસમાં આવશે. મતદારો પાસેથી મતદાનને લઈ ભૂતકાળમાં થયેલી ધાંધીની વિગતો પણ ગુજરાત કોંગ્રેસ મેળવશે. 

રાજ્યમાં આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ ફરીથી સક્રિય મોડમાં જોવા મળશે. ગુજરાત વોટની ચોરી અંગે ઝૂંબેશ ચલાવશે. જે અંગે ECI પાસે ગુજરાત કોંગ્રેસ રાજ્યના ડિજિટલ ડેટા માંગશે. નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ 6 ના દુરુપયોગની વિગતો મેળવશેગુજરાત કોંગ્રેસના અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપી મુહિમ ચલાવવામાં આવશે. 

આ સમાચાર શેર કરો