મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: અમદાવાદની 400 વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ તોડી પડાશે, જાણો શું છે કારણ

ગુજરાતના અમદાવાદમાં 400 વર્ષ જુની મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવશે. મંગળવારે

Ahmedabad news: અમદાવાદની 400 વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ તોડી પડાશે, જાણો શું છે કારણ

ગુજરાતના અમદાવાદમાં 400 વર્ષ જુની મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવશે. મંગળવારે મંછા મસ્જિદ ટ્રસ્ટની હાઈકોર્ટે અરજી રદ્દ કરી હતી. સરસપુરમાં આ મસ્જિદ આવેલી છે. ગુજરાત હાઈકોર્ટે AMC વિભાગે જનહિતમાં એક અરજી દાખલ કરી હતી. અને નોટિસ પર રોક લગાવવામાં સ્પષ્ટ પણે મનાઈ ફરમાવી હતી. ન્યાયાધિશ મૌના ભટ્ટે ફેંસલો સંભળાવતા કહ્યું કે વકફ એક્ટ અંતર્ગત લાગું પડતું નથી.

GPMC કાયદા હેઠળ ખાસ તાકાતનો વપરાશ કર્યો

કારણેક AMCએ GPMC કાયદા હેઠળ ખાસ તાકાતનો વપરાશ કર્યો હતો.  ટ્રસ્ટે દાવો કર્યો હતો કે નોટિસ અને સુનાવણી AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવી છે. જ્યારે GPMC એક્ટ અનુસાર નિર્ણયની શક્તિ AMC પાસે છે. ટ્રસ્ટે એ પણ કહ્યું કે મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની ધાર્મકિ તેમજ સાંસ્કૃતિક વિરાસતને નુકસાન પહોંચાડવાનું ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. ટ્રસ્ટે AMC પર આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો