મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મને સિંધુભવન પાસે BMWના કારચાલકે માર માર્યો, યુવાને મારા-મારીની ફરિયાદ કરી દાખલ

અમદાવાદના સિંધુભવનના ટાઈમ્સ સ્કવેર પાસે BMWના કારચાલકે મારામારી કરી હોવાન આક્ષેપ સાથે બોડકદેવ પ

અમદાવાદ: મને સિંધુભવન પાસે BMWના કારચાલકે માર માર્યો, યુવાને મારા-મારીની ફરિયાદ કરી દાખલ

અમદાવાદના સિંધુભવનના ટાઈમ્સ સ્કવેર પાસે BMWના કારચાલકે મારામારી કરી હોવાન આક્ષેપ સાથે બોડકદેવ પોલીસ મથકમાં અરજી થઈ છે. અંકિત બજાજ નામના વ્યક્તિ દ્વારા અજાણ્યા બીએમડબલ્યુ કાર ચાલક સહિત કેટલાક લોકો સામે અરજી કરવામાં આવી છે..આ અરજી મુજબ સિંધુ ભવન રોડ પર રાતના સમયે બીએમડબલ્યુ કાર ચાલકે નબીરાઓ દારૂ પીને ફરતા હોય છે.

અંકિત બજાજ નામના યુવાને દાખલ કરી ફરિયાદ

તેમ કહીને મારામારી કરી હોવાનો અંકિત બજાજ નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો છે.કાર ચાલકે સિગ્નલ ચાલુ છે કે કેમ તેમ કહીને પોતે નશામાં હોવાનું કહીને મારામારી કરી હોવાનો પણ આક્ષેપ છે.

કાર ચાલકે ફોન કરીને તેના મિત્રોને પણ બોલાવીને મારામારી કરી 

કાર ચાલકે ફોન કરીને તેના મિત્રોને પણ બોલાવીને મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે..જોકે બાદમાં પોલીસને ફોન કરતા BMWના કારચાલક અને અન્ય લોકો ફરાર થયા હતા.

આ સમાચાર શેર કરો