મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : નારોલમાં ફાર્મા ફેકટરીમાં બોઇલર બ્લાસ્ટ, 6 શ્રમિકો ઘાયલ

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાર્મા ફેકટરીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે. જેમાં 6 શ્રમિકો ઘાયલ થયા છે. જેમને સાર

અમદાવાદ : નારોલમાં ફાર્મા ફેકટરીમાં બોઇલર બ્લાસ્ટ, 6 શ્રમિકો ઘાયલ

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાર્મા ફેકટરીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે. જેમાં 6 શ્રમિકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ઈજાગ્રસ્તોને સારવાર માટે  LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં સ્થિત ફાર્મા ફેકટરીમાં બુધવારે બોઇલર બ્લાસ્ટ થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે  LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

આ સમાચાર શેર કરો