મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરી અસામાજિક તત્ત્વોનો આતંક આવ્યો સામે, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો

સુરતના ડિંડોલી વિસ્તારમાં છાસવારે એકમેક પર હુમલા થતાં રહે છે. જો કે આ વખતે ફરી અસામાજિક

સુરતમાં ફરી અસામાજિક તત્ત્વોનો આતંક આવ્યો સામે, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો

સુરતના ડિંડોલી વિસ્તારમાં છાસવારે એકમેક પર હુમલા થતાં રહે છે. જો કે આ વખતે ફરી અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. રાત્રિના સમયે ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

અંગત અદાવતમાં હુમલો

ફરી એકવાર ડિંડોલીમાં અસામાજિક તત્વોનું આતંક જોવા મળ્યો હતો. ડિંડોલીમાં જૂની અદાવત રાખી એ વ્યક્તિ પર તિર્ક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ડીંડોલીના માર્ક પોઇન્ટ પાસે ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. પોલીસે હાલ અત્યારે સીસીટીવીના આધારે આરોપીઓને કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છએ. જૂની અંગત અદાવત રાખી ઝઘડો થવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો