મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાનો મામલો, જૂનાગઢમાં AAP પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો

જામનગરમાં વિસાવદરના આપના ધારસાભ્ય ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાની ઘટનાના વિરોધમાં જે જૂનાગઢમાં આપે પ્રદર્શન કરી રોષ ઠા

જામનગરમાં વિસાવદરના આપના ધારસાભ્ય ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાની ઘટનાના વિરોધમાં જે જૂનાગઢમાં આપે પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો છે.. જુનાગઢ આપના આગેવાનોએ ભાજપ-કોંગ્રેસ હાય હાયના નારા બોલાવી, બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો.

 પોલીસ અને તંત્રને અપીલ કરી 

આ સાથે જ ભવિષ્યમાં આવા હુમલાના બનાવો ન બને તે માટે પોલીસ અને તંત્રને અપીલ કરી છે..આ સાથે જ ગોપાલ ઈટાલિયા પર હુમલો કરનારા શખ્સને કડક સજા થાય તેવી પણ માંગ કરી છે..

આ સમાચાર શેર કરો