મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ગંભીર આરોપ, 'આપ'ની વધતી લોકપ્રિયતાથી ભાજપ બૌખલાઈ

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરી

Gujarat news: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ગંભીર આરોપ, 'આપ'ની વધતી લોકપ્રિયતાથી ભાજપ બૌખલાઈ
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મુલાકાત માટે સમય માંગ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 160 કાર્યકરોની ધરપકડ કરાઈ છે અને હજુ પણ દસ હજાર કાર્યકરોને જેલમાં પૂરવાનો સરકારનો પ્લાન છે.પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે, 'આપ'ની વધતી લોકપ્રિયતાથી ભાજપ બૌખલાઈ ગઈ છે.  

આ સમાચાર શેર કરો