VIDEO: દેવભૂમિ દ્વારકામાં બાઈક પર સ્ટંટબાજી કરીને યુવાને લોકોના જીવને જોખમમાં મૂક્યા
રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં બાઈક પર સ્ટંટબાજી કરતા શખ્સનો વિડિયો
રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં બાઈક પર સ્ટંટબાજી કરતા શખ્સનો વિડિયો વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે ખંભાળિયા જામનગર હાઇવે પર લોકોના જીવને જોખમમાં મૂકીને બાઈક ચાલકે સ્ટંટબાજી કરી હતી. હાઈવે પર બસ, ટ્રક સહિતના વાહનો વચ્ચે બેફામ રીતે બાઈક સવાર શખ્સે તમામ નિયમોને નેવે મૂકીને સ્ટંટ કર્યા હતા.




