મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendrangar news: લીંબડીમાં ખેતરમાં કામ કરતી મહિલા પર મધમાખીના ઝુંડે કર્યો હુમલો, મહિલાનું દર્દનાક મોત

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં કામ કર

Surendrangar news: લીંબડીમાં ખેતરમાં કામ કરતી મહિલા પર મધમાખીના ઝુંડે કર્યો હુમલો, મહિલાનું દર્દનાક મોત

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં કામ કરતી વખતે મધમાખીએ ડંખ મારતા મહિલાનું મોત થયું હતું. મહિલા ખેતરમાં કામમાં વ્યસ્ત હતી ત્યારે મધમાખીઓના ઝુંડે  મહિલા પર હુમલો કર્યો હતો..જેના કારણે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને તરત લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી. સારવાર દરમિયાન મહિલાએ શ્વાસ છોડી દીધો. હોસ્પિટલ ખાતે ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

આ સમાચાર શેર કરો