VIDEO : ભગવાન જગન્નાથી જળયાત્રા નીકળશે
અમદાવાદમાં સોમવારે ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળશે. રથયાત્રા પૂર્વેના આ મહત્વના પ્રસંગ માટે મંદિર તંત્


અમદાવાદમાં સોમવારે ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળશે. રથયાત્રા પૂર્વેના આ મહત્વના પ્રસંગ માટે મંદિર તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. ૧૦૮ કળશ સાથે ગંગા પૂજન કરી સાબરમતીનું જળ લાવવામાં આવશે. આ યાત્રામાં અખાડા, ભજન મંડળી અને વિવિધ ધજા-પતાકા જોડાશે.

