મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના થાનમાં યુવાનનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગરના થાનમાં પોલીસતંત્રને પડકાર આપતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળત

VIDEO: સુરેન્દ્રનગરના થાનમાં યુવાનનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગરના થાનમાં પોલીસતંત્રને પડકાર આપતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે  જાહેરમાં રોફ જમાવવા યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું.  કાયદો અને વ્યવસ્થાના તો લીરે લીરા ઉડ્યા હતા. 

જાહેરમાં રોફ જમાવવા યુવાને હવામાં ફાયરિંગ કર્યું

મળતા અહેવાલ પ્રમાણે  યુવકે સોશિયલ મીડિયા પર ફાયરિંગનો વીડિયો અપલોડ કરીને વાયરલ કર્યો હતો. ફાયરિંગ કરનારની ઓળખ પ્રવીણ તરીકે થઈ હતી. મઝરલોડ બંદુકથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો