મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં કાયદાની ઐસી-તૈસી કરતો વિડીયો આવ્યો સામે, જાહેરમાં દારૂ પી તો દેખાયો શખ્સ

રાજકોટ શહેરમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો આવ્યો સામે. રૈયા બ

રાજકોટ શહેરમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો આવ્યો સામે. રૈયા બ્રિજ ઉપર જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીતો શખ્સ જોવા મળ્યો. ઓવરબ્રિજ પર બિંદાસ પી રહ્યો છે દારૂ જાણે પોલીસ અને કાયદાની ઐસી-તૈસી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયો વાઇરલ. ઘટનાનો વીડિયો સામે આવતા ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે.

નોંધ: GSTV આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો