મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાં ઇકો અને અર્ટીગા કાર વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત, સારવાર દરમિયાન એકનું મોત

પંચમહાલના ગોધરામાં ડુમેવાલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. નાડા ગોધરા રોડ ઉપર ડુમેવાલ પાસે

ગોધરામાં ઇકો અને અર્ટીગા કાર વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત, સારવાર દરમિયાન એકનું મોત

પંચમહાલના ગોધરામાં ડુમેવાલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. નાડા ગોધરા રોડ ઉપર ડુમેવાલ પાસે ઇકો તેમજ અર્ટીગા વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો