મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

9 એપ્રિલ, મંગળવારે અમદાવાદમાં યોજાશે 'પુસ્તક પરિચય' કાર્યક્રમ

તા. ૯ એપ્રિલને મંગળવારે સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),

9 એપ્રિલ, મંગળવારે અમદાવાદમાં યોજાશે 'પુસ્તક પરિચય' કાર્યક્રમ

તા. ૯ એપ્રિલને મંગળવારે સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'પુસ્તક પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

'પુસ્તક પરિચય'માં સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી 'દર્શક' કૃત 'દીપનિર્વાણ' પુસ્તક વિશે અજયસિંહ ચૌહાણ અને સાહિત્યસર્જક હિમાંશી શેલત કૃત 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' પુસ્તક વિશે કાલિન્દી પરીખ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપશે. 

આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. 

આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો