મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું, દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો

પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં આજે ચૈત્ર

પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં આજે ચૈત્રી પૂનમે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. મળતા અહેવાલ પ્રમાણે  વહેલી સવારથી જ મહાકાળીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જામી હતી.પૂનમે અંદાજીત એક લાખથી વધુ ભક્તોએ મંગળાના દર્શનનો લાભ લીધો. પરંપરા મુજબ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. મહાકાળી માઁના જયઘોષ સાથે પાવાગઢમાં ભક્તિનો અનેરો માહોલ જામ્યો.

આ સમાચાર શેર કરો