જુનાગઢ: ધોરણ-10માં ત્રણ વખત નાપાસ થતાં કિશોરીએ કરી આત્મહત્યા, પોલીસે ગુનો દાખલ કર્યો
જુનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર વસતા પરિવારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીએ આત્મહત્યા કરતા પ

જુનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર વસતા પરિવારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. કિશોરી ધોરણ-10માં ત્રણ વખત નાપાસ થતાં આત્મહત્યા કરી હતી. કિશોરીએ ઘરમાં પંખાના હુકમાં દુપટ્ટો લટકાવીને ગળે ફાંસો ખાધો હતો.
ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે કિશોરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે.




