મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના કતારગામમાં હરિઓમ સોસાયટીમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી

સોર્સ: gstv

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી હરિઓમ સોસાયટીમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો