મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની 'કોમો બાય કાફા'માં ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી, મેનેજરે બિલ આપવા કર્યો ઈનકાર

અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક આવેલી જાણીતી અને મોંઘીદાટ 'કોમો બાય કાફા'માં

તસવીર: GSTV

અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક આવેલી જાણીતી અને મોંઘીદાટ 'કોમો બાય કાફા'માં ફૂડ સેફ્ટીની મોટી બેદરકારી સામે આવી છે. અહીં એક ગ્રાહકે મંગાવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી હતી. અનેક સેલિબ્રિટીઝની પસંદગીના આ કેફેમાં ગ્રાહકે ફરિયાદ કરતા સંચાલકોએ તેમને બિલ આપવાનો જ ઇનકાર કરી દીધો હતો. આ ઘટના બાદ, કોર્પોરેશન દ્વારા આવી નામાંકિત રેસ્ટોરન્ટ્સમાં ફૂડ ચેકિંગ ન થતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો