મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં એરફોર્સની બસ પલટી જતાં 8 સૈનિકો ઘાયલ, તમામને હોસ્પિટલ ખસેડાયા

કચ્છ: ગુજરાતના કચ્છમાં એરફોર્સની બસને અકસ્માત નડ્યો હતો અને બસ પલટી જતાં સાતથી આઠ સૈનિકો ઘાયલ થયા

કચ્છમાં એરફોર્સની બસ પલટી જતાં 8 સૈનિકો ઘાયલ, તમામને હોસ્પિટલ ખસેડાયા

કચ્છ: ગુજરાતના કચ્છમાં એરફોર્સની બસને અકસ્માત નડ્યો હતો અને બસ પલટી જતાં સાતથી આઠ સૈનિકો ઘાયલ થયા હતા. અબડાસાના ભાનાડા પાસે અકસ્માત સર્જાયો હતો.

ઘાયલ જવાનોને સ્થાનિક લોકો દ્વારા એરફોર્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી તેમને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નલિયા એરફોર્સ જતી વખતે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો